Item 1 of 1
- સંત સમાગમ (ભુજ ધામ - યુવક મંડળ સંતો) | Sant Samagam (Bhuj Dham - Yuvak Mandal Santo)
૦૨.૦૪.૨૦૨૫, બુધવાર સાંજથી ૦૫.૦૪.૨૦૨૫, શનિવાર સવાર સુધી.કૃપા કરીને સંત સમાગમ કરવા માટે લાભ લો.From 02.04.2025, Wednesday evening till 05.04.2025, Saturday Morning.Please take this opportunity to do Sant samagam. - શિક્ષાપત્રી પૂજન | Shikshapatri Pujan
૦૫.૦૪.૨૦૨૫, શનિવાર | 05.04.2025, Saturdayસવારે ૧૦ વાગ્યાથી | From 10am onwards. - શ્રી રામનવમી / શ્રી સ્વામિનારાયણ જયંતિ | Shree Ramnavmi / Shree Swaminarayan Jayanti
૦૬.૦૪.૨૦૨૫, રવિવાર | 06.04.2025, Sundayસાંજે ૬ વાગ્યાથી - આરતી, થાળ અને વિશેષ કાર્યક્રમો.From 6pm onwards, Aarti, Thaal and Special programs.યજમાનો / Yajmans:યજમાન: નિર્ભય અને પાર્થ નિલેશ પિંડોરિયા સહ પરિવાર.Yajman: Nirbhay and Parth Nilesh Pindoria Sah Parivar.યજમાન: એક સત્સંગી ભાઈ.Yajman: Ek Satsangi Bhai. - કામદા એકાદશી વ્રત | Kamda Ekadashi Fast
૦૮.૦૪.૨૦૨૫, મંગળવાર | 08.04.2025, Tuesday - ઘનશ્યામ મહારાજ છઠ્ઠી | Ghanshyam Maharaj Chhathi
૧૧.૦૪.૨૦૨૫, શુક્રવાર | 11.04.2025, Friday
સાંજે ૭ વાગ્યાથી - આરતી, થાળ અને વિશેષ કાર્યક્રમો.From 7pm onwards, Aarti, Thaal and Special programs.યજમાન તકો માટે સંપર્ક કરો: પ્રેમીલાબેન રૂડા ને ૦૭૯૪૭૬૮૭૧૪૪.For Yajman opportunities, contact - Premilaben Ruda - 07947 687144. - હનુમાન જયંતિ | Hanuman Jayanti
૧૨.૦૪.૨૦૨૫ , શનિવાર | 12.04.25, Saturdayસાંજે ૬ વાગ્યાથી - આરતી, થાળ અને વિશેષ કાર્યક્રમો.From 6pm onwards, Aarti, Thaal and Special programs.
યજમાનો / Yajmans:યજમાન: દિયા પરબત કેરાઈ સહ પરિવાર.Yajman: Diya Parbat Kerai Sah Parivar.
યજમાન: અરજણ દેવજી કેરાઈ, શયન હિતેશ કેરાઈ, વ્રજ હિતેશ કેરાઈ સહ પરિવાર.Yajman: Arjan Devji Kerai, Shayan Hitesh Kerai, Vraj Hitesh Kerai Sah Parivar. - વરુથિની એકાદશી વ્રત | Varuthini Ekadashi Fast
૨૪.૦૪.૨૦૨૫, ગુરુવાર | 24.04.2025, Thursday - સંત સમાગમ - (વડતાલ ધામ) | Sant Samagam - (Vadtal Dham)
૨૮.૦૪.૨૦૨૫, સોમવાર સાંજથી ૦૫.૦૫.૨૦૨૫, સોમવાર સવાર સુધી.કૃપા કરીને સંત સમાગમ કરવા માટે લાભ લો.From 28.04.2025, Monday evening till 05.05.2025, Monday Morning.Please take this opportunity to do Sant Samagam.
Weekdays | |||
---|---|---|---|
Morning Darshan | From 7am - 10:30am | Evening Darshan | From 4pm |
Morning Aarti | 9:30am | Evening Aarti | 7pm |
Morning Sabha | 9am - 10:30am | Evening Sabha | 7pm - 8:30pm |
Weekend | |||
Morning Darshan | From 7am - 11am | Evening Darshan | From 4pm |
Morning Aarti | 9am | Evening Aarti | 6pm |
Morning Sabha | 9am - 10:30am | Evening Sabha | 6pm - 7:30pm |
Please note that on festival days the times may vary. Please contact the Temple if you need more information
Photostream
Daily Darshan Photos and photos from events we have celebrated recently. See if you can spot yourself or someone you know in the pictures!
View all photos